ના○
કી
તાળાની ચાવી, કૂંચી, પિયાનો, ટાઇપરાઇટર ઇ.ની આંગળી વતી દબાવવાની કળ, વિદ્યુત પ્રવાહમંડળ જોડવા કે તોડવાની કળ, ઘડિયાળ ઇ.ની ચાવી (૨) ઉકેલ, ખુલાસો, ગૂઢ કે સંકેત લિપિ ઉકેલવાનો શબ્દ કે પદ્ધતિ, (લા.) કોઈ પ્રશ્ન કે સમસ્યાના ઉકેલનું સાધન (૩) અમુક સૂર પર આધારિત રાગ, સપ્તક (૪) ખીલી, ફાચર, બોલ્ટ ઇ.થી બંધ કરવું (૫) આવશ્યક, અત્યંત મહત્ત્વનું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | કી | તાળાની ચાવી, કૂંચી, પિયાનો, ટાઇપરાઇટર ઇ.ની આંગળી વતી દબાવવાની કળ, વિદ્યુત પ્રવાહમંડળ જોડવા કે તોડવાની કળ, ઘડિયાળ ઇ.ની ચાવી (૨) ઉકેલ, ખુલાસો, ગૂઢ કે સંકેત લિપિ ઉકેલવાનો શબ્દ કે પદ્ધતિ, (લા.) કોઈ પ્રશ્ન કે સમસ્યાના ઉકેલનું સાધન (૩) અમુક સૂર પર આધારિત રાગ, સપ્તક (૪) ખીલી, ફાચર, બોલ્ટ ઇ.થી બંધ કરવું (૫) આવશ્યક, અત્યંત મહત્ત્વનું |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં