ના○
રેસ
એક મૂળ પુરુષના વંશની લોકજાતિ, માનવવંશ, વંશજો, ભાવી પ્રજા, જીવંત પ્રાણીઓનો કોઈ એક મોટો વિભાગ ઉદા. માનવકુળ કે નૃવંશ, કુળ, ઓલાદ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | રેસ | એક મૂળ પુરુષના વંશની લોકજાતિ, માનવવંશ, વંશજો, ભાવી પ્રજા, જીવંત પ્રાણીઓનો કોઈ એક મોટો વિભાગ ઉદા. માનવકુળ કે નૃવંશ, કુળ, ઓલાદ |
2 | ના○ | રેસ | દોડવા, ચાલવા ઇ.ની શરત, દોડવું કે હરકોઈ કામ સત્વર કરી નાખવું વગેરે જેવી પ્રવૃત્તિમાં પ્રવેગની સ્પર્ધા, ઘોડા ઇ.ની શરતો, આગળ વધવું તે, દરિયા કે નદીનો જોરદાર પ્રવાહ, પ્રવાહની નીક, કાંઠલા ઇ.નો જવા આવવાનો માર્ગ, પુરઝડપે જવું, પુરઝડપે દોડવું કે ફરવું, પુરઝડપે દોડાવવું, દોડવામાં હરીફાઈ કરવી, ઝડપમાં હરીફાઈ કરવી, ઘોડાને શરતમાં ઉતારવો કે શરતમાં ઘોડો દોડાવવો, શરતોમાં હાજર રહેવું, -ની સાથે કે સામે શરત કરવી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.