ના○
રેક્ટર
ખ્રિસ્તી સંપ્રદાયનો પરગણા ધર્માધિકારી, છાત્રાલયનો વડો, રેકટર, કેટલીક શિક્ષણ સંસ્થાના વડા, વૃત્તિ મેળવનાર ‘પૅરિશ’નો પાદરી, ચર્ચ ઇ.નો મુખ્ય પુરોહિત, યુનિવર્સિટી, કૉલેજ, છાત્રાલય, ઇ.નો ઉપરી અધિકારી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | રેક્ટર | ખ્રિસ્તી સંપ્રદાયનો પરગણા ધર્માધિકારી, છાત્રાલયનો વડો, રેકટર, કેટલીક શિક્ષણ સંસ્થાના વડા, વૃત્તિ મેળવનાર ‘પૅરિશ’નો પાદરી, ચર્ચ ઇ.નો મુખ્ય પુરોહિત, યુનિવર્સિટી, કૉલેજ, છાત્રાલય, ઇ.નો ઉપરી અધિકારી |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.