ના○
રેજિમેન્ટ
લશ્કરનો મોટામાં મોટો સ્થાયી એકમ કે ઘટક, પલટન, રેજિમેન્ટ ઊભી કરવી, વ્યૂરચના કરવી, નિયંત્રણમાં રાખવું, શિસ્તબતદ્ધ બનાવવું, લશ્કરનો ચાર કંપનીઓનો આશરે ૧૦૦૦નો કાયમી ઘટક, લશ્કર સૈન્ય, (-ની) મોટી સંખ્યા, રેજિમેન્ટો બનાવવી, જૂથો તરીકે સંગઠિત કરવું, પદ્ધતિ પ્રમાણે સંગઠિત કરવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | રેજિમેન્ટ | લશ્કરનો મોટામાં મોટો સ્થાયી એકમ કે ઘટક, પલટન, રેજિમેન્ટ ઊભી કરવી, વ્યૂરચના કરવી, નિયંત્રણમાં રાખવું, શિસ્તબતદ્ધ બનાવવું, લશ્કરનો ચાર કંપનીઓનો આશરે ૧૦૦૦નો કાયમી ઘટક, લશ્કર સૈન્ય, (-ની) મોટી સંખ્યા, રેજિમેન્ટો બનાવવી, જૂથો તરીકે સંગઠિત કરવું, પદ્ધતિ પ્રમાણે સંગઠિત કરવું |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં