ના○
સ્ટેમ
ઝાડ ઇ.નો મુખ્ય ભાગ, થડ, દાંડી, ફળ, ફૂલ કે પાંદડાનું દાંડી, કશાકનો દાંડીના આકારનો ભાગ, દારૂના પ્યાલાની ઉપરની વાટકી અને નીચેની બેઠકને જોડનારી ઊભી દાંડી, કુટુંબ કે વૃક્ષની શાખા, વહાણના મોખરેનો ઊભો મુખ્ય પાટડો, પ્રમુખસ્થાન, શબ્દનું મૂળ (રૂપ), ધાતુ ઇ., -માંથી ફૂટવું, ઊગવું કે નીકળવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | સ્ટેમ | ઝાડ ઇ.નો મુખ્ય ભાગ, થડ, દાંડી, ફળ, ફૂલ કે પાંદડાનું દાંડી, કશાકનો દાંડીના આકારનો ભાગ, દારૂના પ્યાલાની ઉપરની વાટકી અને નીચેની બેઠકને જોડનારી ઊભી દાંડી, કુટુંબ કે વૃક્ષની શાખા, વહાણના મોખરેનો ઊભો મુખ્ય પાટડો, પ્રમુખસ્થાન, શબ્દનું મૂળ (રૂપ), ધાતુ ઇ., -માંથી ફૂટવું, ઊગવું કે નીકળવું |
2 | સ○ક્રિ○, અ○ક્રિ○ | સ્ટેમ | પ્રવાહ ઇ.ને રોકવું, અટકાવવું, ખાળવું, સામે પ્રવાહે ઊભા જવું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.