ઉ○ક્રિ○, ના○
સ્ટિપલ
ચિત્રકામ, નકશી, ઇ.માં છાયા ને રંગની ઓછીવત્તી માત્રા બનાવવા માટે નાનાં ટપકાંનો ઉપયોગ કરવો, મૂળ રંગ વચ્ચે વચ્ચે દેખાય તેમ ઉપર બીજા રંગનો હાથ દેવો, બિંદુચિત્રણની અસર કે પરિણામ
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○, ના○ | સ્ટિપલ | ચિત્રકામ, નકશી, ઇ.માં છાયા ને રંગની ઓછીવત્તી માત્રા બનાવવા માટે નાનાં ટપકાંનો ઉપયોગ કરવો, મૂળ રંગ વચ્ચે વચ્ચે દેખાય તેમ ઉપર બીજા રંગનો હાથ દેવો, બિંદુચિત્રણની અસર કે પરિણામ |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.