न.
પરવાનો; પરવાનગીપત્ર; `પાસપોર્ટ`. શાંતિના વખતમાં પરદેશમાં મુસાફરી કરનારને સરકાર એક ઓળખાણનામું આપે છે. વિગ્રહના સમયમાં પારિભાષિક શબ્દોમાં પાસપોર્ટ એટલે એક લખેલ ખત કે જે દુશ્મનના દેશની પ્રજાનાં માણસને લડાઈ કરનાર રાજ્ય તરફથી મળે છે અને જે પાસપોર્ટની મદદથી તે દેશના તાબાના મુલકમાં મુસાફરી કરવાનો પરવાનો મળે છે. તે અભયપત્રથી જુદું જ છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં