Home » Gujarati to Gujarati Translation » પગ
પું○
ચરણ, ટાંગો, સરાંથો
ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
1 | પું○ | ચરણ, ટાંગો, સરાંથો |
ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
1 | પુંo | પ્રાણીનો ચાલવાનો અવયવ (તે આખો કે માત્ર ચાપવું યા ઘૂંટણ નીચેનો ભાગ પણ પગ કહેવાય છે.) (2) અવરજવર (લા.) (3) મૂળ (4) સ્થાન કે સ્થિતિનો આધાર |
ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
1 | पुं. |
અવરજવર. |
|
2 | पुं. |
આધાર; મુદ્દાની વાત અથવા વસ્તુ. |
|
3 | पुं. |
ઘાણીમાં બળદનો ચીલો. |
|
4 | [ સં. પાદ; દે. પગય-પાગ-પગ ] | पुं. |
ચરણ; પાદ; ટાંટિયો; ટાંગો; જેના ઉપર પ્રાણી ઊભું રહે અને ચાલે તે અવયવ. તે આખો કે માત્ર ચાપવું યા ઘૂંટણ નીચેનો ભાગ પણ પગ કહેવાય છે. સામાન્યપણે નિહાળતાં હમેશા પુરુષશરીર પ્રથમ જમણો પગ અને સ્ત્રી ડાબો પગ ઉપાડે છે. રૂઢિપ્રયોગ૧. ઊંધે પગે બેસવું = પગ ઊંધા વાળીને બેસવું. |
5 | पुं. |
નિશાની; છાપ. |
|
6 | पुं. |
પગનું સપાટ તળિયું. |
|
7 | पुं. |
પગલું; ડગલું. |
|
8 | पुं. |
પાયો; જેની ઉપર કોઈ આકાર કે ચોકઠું ઊભું રખાય તે. |
|
9 | पुं. |
બે પગલાં વચ્ચેનું અંતર. |
|
10 | पुं. |
મૂળ; જડ. |
|
11 | पुं. |
હયાતી; અસ્તિત્વ; પગલું. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.