સંસ્કારગુણ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

( વેદાંત ) એક પ્રકારનો ગુણ. એના ત્રણ પ્રકાર આ પ્રમાણે છેઃ (૧) વેગ, (૨) સ્થિતિસ્થાપક અને (૩) ભાવના. તેમાંથી વેગ રૂપ સંસ્કાર તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને મન એ પાંચ મૂર્ત દ્રવ્યોમાં રહે છે. સ્થિતિસ્થાપક સંસ્કાર માત્ર પૃથ્વીમાં જ રહે છે. કેટલાક ગ્રંથકારોને મતે સ્થિતિસ્થાપક સંસ્કાર પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્યોમાં રહે છે અને ભાવના રૂપ સંસ્કાર કેવળ જીવાત્મામાં જ રહે છે તથા અતીંદ્રિય હોય છે. વેગરૂપ સંસ્કાર પણ કર્મજ વેગ અને વેગજ વેગ એમ બે પ્રકારનો છે. સંસ્કારગુણ અનિત્ય હોય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

મહા , વદ

ફેબ્રુઆરી , 2020

14

શનિવાર

22

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

Loading…


Other Alliances

GL Projects