न.
[ સં. અક્ષક ( હાંસડીનું હાડકું ) + પર્શુકા ( પાંસળી ) + બંધન ( બાંધવું તે ) ]
પર્શુકાક્ષક સંયોજક સ્નાયુ; હાંસડી અને પાંસળીને જોડનાર સ્નાયુ; `કોસ્ટો ક્લવિક્યુલર લિગમન્ટ`. આ સ્નાયુ પહેલી ઉપપર્શુકાની ઊપલી બાજુને અને અક્ષકાસ્થિની નીચલી બાજુને લાગેલો હોવાથી તેના સાંધાને મજબૂત બનાવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.