पुं.
[ સં. અક્ષક ( છાતીના ઉપલા ભાગનું એક હાડકું ) + અંતરાલ ( વચ્ચે ) + સ્નાયુ ( માંસનો તંતુ ) ]
બન્ને અક્ષકાસ્થિના અંદરના છેડા વચ્ચે આવેલો અને તેમને પરસ્પર જોડનાર સ્નાયુ; `ઈન્ટર ક્લવિક્યુલર લિગમન્ટ`.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.