न.
[ સં. અક્ષક ( છાતીના ઉપલા ભાગનું એક હાડકું ) + ઉરસ્ ( છાતી ) + સંધાન ( જોડાણ ) ]
એ નામનો એક સાંધો; અક્ષકાસ્થિનો અંદરનો છેડો ઉરઃફલકની બાજુ સાથે જોડાય છે તે સાંધો; સ્ટનોંકલવિક્યુલર આર્ટિક્યુલેશન. તે સ્નાયુકોષ (આર્ટિક્યુલર કેપ્સ્યુલ) વડે ઘેરાયેલો છે. તેની અંદર શ્લેષ્મધરકળા ( સાઈનોવીઅલ મેમ્બ્રન) અને તરુણાસ્થિ (કાર્ટિલેજ) ચક્ર રહેલું છે. તેને મજબૂતી આપતા બીજા ત્રણ સ્નાયુઓઃ અક્ષકોરઃસંયોજક (સ્ટનોંકલવિક્યુલર લિગમન્ટ), પર્શુકાક્ષકસંયોજક (કોસ્ટ્રોકલવિક્યુલર લિગમન્ટ) તથા અક્ષકાંતરાલ (ઈન્ટર ક્લવિક્યુલર લિગમન્ટ).
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.