स्त्री.
[ સં. આથિક ( પૈસા સંબંધી ) + સ્વતંત્ર ( છૂટું ) + તા ( પણું ) ]
માલ વગેરે વેચાણ કે ખરીદવા સંબંધી કોઈના ઉપર આધાર નહિ રાખવાપણું; `ઇકૉનૉમિક ફ્રીડમ`.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.