स्त्री.
[ સં. ]
વાતરક્ત માટે રસની બનાવટ. તે બનાવવા અંકોલનું મૂળ, ત્રિફળા, ગળો,મરી, હળદર, જટામાંસી, ઉપલેટ એ બધાં દ્રવ્યો અકેક તોલો તથા વાવડિંગ, મોથ, સંચળ, હરતાલ, ટંકણખાર, નસોતર, પારગંધક અને લોહભસ્મ પ્રત્યેક બબ્બે તોલા અને ગૂગળ બાર તોલા મેળવી ઘીની સાથે કૂટીને ગોળીઓ કરવી. તેની માત્રા તોલો ૦। છે. અનુપાન માટે ગોમૂત્ર અપાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.