નo
કર્મ; કૃત્ય (2) નોકરચાકરનું કામ; જેમ કે, કામ કરનારી (3) કર્તવ્ય (4) વ્યવસાય; ધંધો (5) જરૂર; ખપ; ઉપયોગ (6) કેસ; મુકદ્દમો (ઉદાo એના ઉપર કામ ચલાવવું જોઈએ.) (7) અo કાજે; માટે (શું કામ ?)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.