पुं.
અમુક શરત પાળનારને કન્યા આપવામાં આવે તે જાતનો સ્વયંવર; સ્વયંવરના ત્રણ માંહેનો એક પ્રકાર. સ્વયંવરના ત્રણ પ્રકાર વિદ્વાનોએ કહેલા છે: ઇચ્છાસ્વયંવર, પણસ્વયંવર અને શૌર્યશુલ્કસ્વયંવર.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.