વિ○
ભૂતકાળમાં જેણે બેસવાની ક્રિયા કરી છે તેવું. (૨) નિષ્ક્રિય રહેલું, ‘પૅસિવ’. (મો○ક○) (૩) મૂળભૂત. (૪) હયાત. (૫) ઠંડું કે ટાઢું પડી ગયેલું. (૬) શાંત ગતિવાળું. (૭) (લા.) કિંમત હોવી કે થવી. (૮) કિંમતની દૃષ્ટિએ પડતર (કિંમતનું). (૯) જેમાં કોઈ હિલચાલ કે હેરફેર કરવાની ન હોય તેવું
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.