न.
હિંદનું જમીન ઉપર લડનારૂં લશ્કર. ભારતીય સૈન્ય ઈસ્ટર્ન, વેસ્ટર્ન અને સઘર્ન કમાન્ડમાં વહેંચાયેલું છે. દરેક કમાન્ડના વિભાગો પાડી દરેક વિભાગ બ્રિગેડીઅર નીચે મૂકવામાં આવ્યો છે. દરેક સૈન્ય નીચે પ્રમાણે વિભાગોમાં વહેંચાયેલું છે: (૧) ધી ઇન્ડિઅન આર્મ્ડ કોર, (૨) ધી ઇન્ડિઅન આર્ટિલરિ, (૩) ધી ઇન્ડિઅન એંજિનીઅર કોર, (૪) ધી ઇન્ડિઅન ઇન્ફન્ટ્રિ, (૫) ધી ઇન્ડિઅન આર્મિ ઓર્ડિનન્સ કોર, (૬) ધી ઇન્ડિઅન આર્મિ સર્વિસ કોર. (૭) ધી ઇન્ડિઅન આર્મિ ઑવ કલાર્કસ, (૮) ધી ઇન્ડિઅન આર્મિ એજ્યુકેશનલ કોર અને (૯) આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.