न.
[ સં. ]
ભારતનું સૈન્ય ભારતના સૈન્યના મુખ્યત્વે ત્રણ ભાગ કરવામાં આવેલ છે: હવાઈ, દરિયાઇ અને ખુશ્કી. દરેક ભાગનો અલગ અલગ અમલદાર છે. આ ત્રણે અમલદારો સંરક્ષણ પ્રધાનને જવાબદાર છે અને તેમનાં સલાહ અને સૂચન મુજબ કામ કરે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.