स्त्री.
એ નામનું એક ઉત્તર કેરોલીનામાં થતું એક ઝાડ. ઉત્તર કેરોલીના દેશમાં માખીની જાળ અથવા માખીના પાશ નામનું ઝાડ થાય છે. તે ઝાડ પોતાની મરજી આવે તેમ શરીર સંચાલન કરી શકે છે. તે ઝાડનાં સઘળાં પાતરાંની બંને તરફ કાંટા હોય છે. પાતરાંના ઉપલા ભાગમાં એક જાતનો મીઠો રસ ઉત્પન્ન થાય છે. માખીઓ એ રસ ખાવાને માટે પાતરાં ઉપર બેસે છે, ત્યારે પાતરૂં એની મેળ બંધ થઈ જાય છે. જ્યાં સુધી તેમાંનો કીડો નાશ ન થાય ત્યાં સુધી તે પાછું ઊઘડતું નથી.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.