વિ○
રસ્તે ચાલ્યું જતું, મુસાફર, વટેમાર્ગુ. (૨) માર્ગ સંગીતને લગતું, માર્ગીય. (૩) (સમાસમાં) પંથનું, સંપ્રદાયનું (જેમકે ‘શિવમાગીં’, ‘શક્તિમાર્ગી’ વગેરે). (૪) પું○ રામદેવપીરના મોટા પંથનો અનુયાયી બાવો અને એની જ્ઞાતિ. (સંજ્ઞા.)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.