न.
ધનહરણ; મૂડીદારો પાસેથી કારખાનાં વગેરે ઉત્પત્તિનાં સાધનો તેમને બદલો આપ્યા વગર, સરકાર કે સત્તાધારી લોકો તરફથી પડાવી લેવામાં આવે અથવા જમીનદારો પાસેથી બદલો આપ્યા વગર જમીન પડાવી લેવામાં આવે, તેને મૂડીદાર કે જમીનદારનું માલિકી હરણ કે ધન હરણ કહેવામાં આવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.