पुं.
ભારતીય ચોત્રીશ માંહેનો એક સંવત. નંદવશંનો નાશ કરનાર રાજા ચંદ્રગુપ્તે ઈ.સ. પૂર્વે ૩૨૧ના અરસામાં મૌર્ય રાજ્યની સ્થાપના કરી અને ત્યારથી તેનો સંવત ગણાવો શરૂ થયો.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ