पुं.
( પિંગળ ) એ નામે એક અર્ધ સમવૃત્ત વર્ણમેળ છંદ. તે સંકીર્ણ વર્ગનો છે. તેને માલભારિણી છંદ પણ કહે છે. તેના પહેલા અને ત્રીજા ચરણમાં સગણ, સગણ, જગણ ગુરુ અને ગુરુ એમ અગિયાર અક્ષર અને બીજા અને ચોથા ચરણમાં સગણ, ભગણ, રગણ અને યગણ એમ બાર અક્ષર હોય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.