पुं.
[ સં. ]
કર્ણને કઠોર લાગે તેવા પદના પ્રયોગથી થતો દોષ; એક પ્રકારનો પદદોષ. રસજ્ઞ મનુષ્યોને જેનું શ્રવણ ઉત્કટ લાગે અને શ્રોતાઓને ઉદ્વેગ થાય એવા શબ્દો સામાન્ય પ્રયોગમાં વપરાય તો આ દોષ બને છે. પણ જો રૌદ્રાદિક રસોમાં જ્યાં કર્કષ શબ્દો વાપર્યા વગર છૂટકો જ ન હોય ત્યાં તેના આ દૂષણનો ઉદ્ધાર થઈ તે ગુણ બને છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.