અમદાવાદ

અમદાવાદ જિલ્લો અમદાવાદ, બાવળા, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમગામ – એમ કુલ 9 તાલુકાનો બનેલ છે. અમદાવાદ જિલ્લામાં 488 જેટલાં ગામડાં આવેલાં છે. અમદાવાદ જિલ્લાનો કુલ વિસ્તાર 7,170 ચો. કિ.મી. છે. જ્યારે અંદાજીત વસ્તી 71 લાખથી વધુ છે. 85%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે. અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક અમદાવાદ છે અને … Continue reading અમદાવાદ