શરીરમાં રોગ લાગુ પડે તે પહેલાં જ યોગ્ય આહાર-વિહાર અને જીવનશૈલીમાં બદલાવ કેવી રીતે શરીરને સ્વસ્થ રાખે છે તે સમજાવતું શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ અને કારેલીબાગ દ્વારા પ્રકાશિત આરોગ્ય સાથે અધ્યાત્મનો મહિમા દર્શાવતું પુસ્તક
રાજ્યની પ્રસ્થાપિત ભાષાનીતિ અનુસાર રાજ્યનો સમગ્ર વહીવટ રાજભાષા ગુજરાતીમાં કરવામાં સહાયક થાય અને સરકારી લેખનમાં એકસરખી પરિભાષા અને પરિપાટી પ્રયોજવા માટે ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત એક ઉપયોગી પુસ્તક.
વિવિધ વાનગીઓની માહિતી આપતું સામાયિક, દિવાળી સ્પેશયલ અંક
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
‘ઉદ્ગમ મ્યુઝિક ફેસ્ટિવલ’ને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ ગુજરાતની જનતાને ફરી એક વાર સૂરોના સાગરમાં વહેડાવવા ઉદ્ગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તારીખ 15 ડિસેમ્બર, 2019ના રોજ ગાંધીનગર ખાતે
એવું કહેવાય છે કે “જેનો જેવો ધંધો, તેવું તેને દેખાય”. જેમ કે કાપડનો વેપારી કોઈ વ્યક્તિને મળે તો તેની પ્રથમ નજર તેનાં કપડાં પર જતી હોય છે, જૂતાંનો વેપારી પહેલાં બીજાના ચંપલ પર નજર ફેરવતો હોય છે, તે જ રીતે કોઈ મહારાજ જ્યારે કોઈના ઘરે જાય ત્યારે વાસ્તુશાસ્ત્ર જોઈ જ લેતા હોય છે.
સંચાર વ્યવસ્થા જીવન જીવવા માટે ખૂબ જરૂરી છે. સંચારવ્યવસ્થાનું કોઈ સબળ અને ઉત્તમ માધ્યમ હોય તો તે ભાષા છે. માણસ પાસે ભાષા છે અને પ્રાણીઓ પાસે અવાજનું અસ્તિત્વ છે. અવાજનું આયોજન ભાવમાંથી થાય છે અને ભાવ શબ્દોમાંથી જન્મે છે. આ શબ્દો થકી જે સંપૂર્ણ માનવીય વહેવાર ચાલે છે તે ભાષાના કારણે ચાલે છે. ભાષાને સીધો […]