Head Word | Concept | Meaning |
રૂપ | આલોક-07 ગતિ | નામ: રૂપ ઘાટ, આવૃત્તિ, રચના, પ્રકાર, બાહ્ય આકારપ્રક્રિયા, રૂપરેખા, બાંધકામ, કલાસ્વરૂપ, આંતરિક રૂપ, વિન્યાસ, સૌંદર્યલક્ષી રૂપ, રસશાસ્ત્રીય રૂપ, કલાકીય રૂપ, સૂચક રૂપ, લાક્ષણિક રૂપ, વિન્યાસ, અસલ સ્વરૂપ, મૂવિપ્રતિ, આધપ્રરૂપ, મૂલાકૃતિ, આદિરૂપ, સંપુટ, પ્રતિરૂપ, નમૂનારૂપ પદાર્થ, ઢાંચો, ચિત્તવૃત્તિ, ભાત, ગૂંથણી, ઉપસાવેલી આકૃતિ, પાશ્ર્વ-આકૃતિ, છાયક-આકૃતિ. |
Head Word | Concept | Meaning | રૂપ | આલોક-07 ગતિ | માનવ-આકૃતિ, દેહાકૃતિ, શરીરરચના, દેહસૌષ્ઠવ, શરીરનો બાંધો, રૂપોત્પત્તિ, શિલ્પવિધાન, ઓપ, રૂપાયન, રૂપઘટક, ઉપરૂપઘટક. | રૂપ | આલોક-07 ગતિ | વિશે: રૂપવિધાયક, રૂપવિષયક, રૂપાત્મક, ચયાપચય ક્રિયાને લગતું. | રૂપ | આલોક-07 ગતિ | ક્રિયા: આકાર આપવો, રૂપ સર્જવું, પ્રરૂપ સર્જવું, સર્જન કરવું, પ્રતિરૂપ સર્જવું, આકૃતિ સર્જવી, ઓપ આપવો, નિયત કરવું, રૂપનિર્માણ થવું, મૂળરૂપમાં આવિર્ભાવ થવો. | રૂપ | આલોક-07 ગતિ | (વ્યાકરણ: ભાષાવિજ્ઞાન): રૂપમ્, રૂપઘટક, રૂપઘટકાત્મક, રૂપઘટકવિષયક. | રૂપ | આલોક-07 ગતિ | ઉક્તિ: અર્થવાહક રૂપ કલાકૃતિમાં હોય છે, જેને લીધે ખરું વક્તવ્ય-સમજાય છે. બાહ્યરૂપ બહુ જરૂરી નથી; સંવેદન અને જીવનના સ્ત્રોત આંતરિક હોય છે. | રૂપ | આલોક-07 ગતિ | અહો રૂપમ્, અહો ધ્વનિ:! | રૂપ | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | વિદ્યા નામ: નરસ્ય રૂપમ્, અધિકમ્! |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.