વર્ણશંકર

Head Word Concept Meaning
અપ્રામાણિકતા આલોક-13, નીતિ દ્રોહ, રાજદ્રોહ, પ્રજાદ્રોહ, જનતાદ્રોહ, સમાજદ્રોહ, વિશ્વાસઘાત, દગો, બેવફાઈ, બેવડાં ધોરણ, બેવડી વાત, બેવડી રમત, દગાખોર રમત, અમીચંદપણું.

Other Results

Head Word Concept Meaning
અપ્રામાણિકતા આલોક-13, નીતિ નામ : અપ્રામાણિકતા, નેકીરહિતતા, અસાવધાની, ભ્રષ્ટતા, નીચતા, રુશવતખોરી, લાંચખોરી, ભ્રષ્ટ બુદ્ધિ, મતિભ્રષ્ટતા, અવળા ધંધા, છેતરપીંડી, ગુનાખોરી, બદમાશી, લુચ્ચાઈ, હરામખોરી, ઠગબાજી, દગાબાજ, મસ્તીખોર, પ્રવંચ, વંચતા, વાચકતા, અવિશ્વસનીયતા, અશ્રદ્ધા, ચંચળતા, અસ્થિરતા, ચલાયમાન.
અપ્રામાણિકતા આલોક-13, નીતિ વિશે. : અપ્રામાણિક, માનરહિત, સિદ્ધાંતવિહોણા, વંચક, ઘાલમેલવાળું, ગુપ્ત રમતવાળું, દગાજ્ઞફટકાવાળું, બદમાશ, દગાબાજ, રખડુ, ખલનાયક, લાંચખાઉં, લાંચિયા, ભ્રષ્ટાચારમાં પડે તેવા, લાંચ લે તેવા, ખરીદી શકાય તેવા, ભાડૂતી.
અપ્રામાણિકતા આલોક-13, નીતિ ક્રિયા : અપ્રામાણિક થવું, છેતરવું, કપટ કરવું, બેવફા નીવડવું, વિશ્વાસ ન રાખવો, વચનભંગ કરવો, આપેલો બોલ ન પાળવો, લાંચ ખાવી, રુશવત લેવી, ખોટા પુરવાર થવું, ખોટા ખેલ કરવા, વિશ્વાસઘાત કરવો, બેવડી રમત રમવી, વેચાઈ જવું, ગુનામાં સાથ આપવો, દગામાં સાથ આપવો.
અપ્રામાણિકતા આલોક-13, નીતિ ક્રિ.વિ. : અપ્રામાણિકતાપૂર્વક, વંચતાપૂર્વક.
અપ્રામાણિકતા આલોક-13, નીતિ ઉક્તિ : દગા કિસીકા સગા નહિ.
અપ્રામાણિકતા આલોક-13, નીતિ દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં.
અપ્રામાણિકતા આલોક-13, નીતિ અસતો મા સદ્ ગમય.
અપ્રામાણિકતા આલોક-13, નીતિ અસત્યો માંહેથી, પ્રભુ, પરમ તેજે તું લઈ જા.
મિશ્રણ આલોક-27 પરિમાણ નામ : મિશ્રણ, ભેળસેળ સોન, મેળવણી, સંકીર્ણતા, સંકટ, સંયોગ, એકત્રીકરણ, સંશ્લિષ્ટતા, સંમિશ્રણ, સંમેલન, માનસપ્રદૂષણ, શિથિલીકરણ, વર્ણસંકરતા, મિશ્રજાતીયતા, ફળદ્રુપતા, ઘૂસવાની ક્રિયા, બોળવું એ.
મિશ્રણ આલોક-27 પરિમાણ ખીચડી, ખીચડો, પંચકણકી, ઊંધિયું, પંચાયત, પ્રકીર્ણિકા, ચયનિકા, વિવિધ સંયુક્તા, શંભુમેળો, પરચૂરણ વસ્તુ કાબરચીતરાપણું, શબ્દો ગૂંચવવા એ (જાણીજોઇને, તો જાળવવા), અણકોટ, કચુંબર, ચંદરવો, થાગડથીગડ, ચિત્રવિચિત્ર, યવનપ્રાશ, ગુલકંદ, જ્ઞાતિમિશ્રણ, યુરેઝીયન, એંગ્લૉ-ઇન્ડિયન.
મિશ્રણ આલોક-27 પરિમાણ વિશે. : મિ િશ્રત, ભેળવેલું મેળવવું, થીગડથાગડ, સારગ્રાહી, સંમમિશ્રણ, સંકીર્ણ, બહુરાષ્િટ્રય, બહુજાતીય, બહુવિધ, બહુજૂટ, બહુપાશ્ર્વ.
મિશ્રણ આલોક-27 પરિમાણ ક્રિયા : મિશ્રણ કરવું, ભેગું કરવું, ભોગવવું, મોળવવું, સંમોજ્યું, ગર્ભ ધારણ કરવો, ઉકાળવું, ભીંજવવું, ભેળસેળ કરવી, બગાડવું, ભ્રષ્ટાચાર કરવો, મિશ્ર સોવાદ કરવી, જ્ઞાતિ મિશ્રણ કરવું, જાતિમિશ્રણ કરવું.
પ્રજોત્પાદન આલોક-30 શક્તિ નામ : પ્રજોત્પાદન, પુનરુત્પાદન, પ્રત્યુત્પાદન, પુનર્જન્મ-અવતરણ, પુન:સર્જન, પુનર્ઘડતર, પુન:પ્રાપ્તિ, પુનર્મુદ્રણ, નવજાગૃતિ, પુનરુત્થાન, સંતતિ, વંશવિસ્તાર, વંશવૃત્તિ, અંતર્વિવાહ, અંતર્લગ્નપ્રથા, નિયોગ, વિજાતિપ્રજનન, બહિ:પ્રજનન, વર્ણસંકર પ્રજા; ગર્ભાધાન, ગર્ભધારણ, અધિકગર્ભ, ગર્ભકાપ, ભારે વગાપણું, ફલન, પ્રસૂત, સગર્ભા થવું, વીર્યપ્રદાન કરવું તે, ઋતુદાન, વર્ણસંકટ, ઉત્પાદન, વિવિધ જાતિઓ સાથેના લગ્નની પ્રથા, કૃત્રિમ વીર્યપ્રદાન, સંભોગ, સરખા પ્રકારની જાતિ વચ્ચેનો લગ્નસંબંધ; વિવિધ જાતિના સંભોગમાંથી થયેલું જનન, જાતીય પરિવર્તન (ગર્ભનું), એકજ પૂર્વજનાં અંતરનું અલિંગી જનન, રજનાં ઉત્પત્તિ અને વિકાસ, અફલિત રજ દ્વારા પુનર્જન્મ.
પ્રજોત્પાદન આલોક-30 શક્તિ વિશે. : પુનરુત્પાદક, પ્રજોત્પાદક, પુન:સર્જનાત્મક, પુન:ર્જન્યવિષયક, પુનદ્રશ્યમાન, પુનરુદ્ધારક, પુન:પ્રજોત્પાદક, વંશવિસ્તાર, શુક્રાણુજનિત, વીર્યાત્મક, જનનેન્દ્રિયસંબંધી, સ્વમાંથી પ્રજનનસંબંધી, સ્વેચ્છાસંબંધી, સ્વેચ્છાજનનસંબંધી; ગર્ભાધાન રહેલ, સગર્ભા, ગાભણી, પ્રજનનાત્મક, ભારેવેગી, સ્ત્રી સંબંધી, બે જીવવાળી સ્ત્રીના સંબંધી, સપ્ત દહાડા સંબંધી, અધિક ગર્ભધારણ-સંબંધી.
પ્રજોત્પાદન આલોક-30 શક્તિ ક્રિયા : પુનરુત્પાદન કરવું, પ્રજોત્પાદન કરવું, પુન:સર્જન કરવું, જનન કરવું, જન્મ આપવો, વંશવૃદ્ધિ કરવી, પોતાના કુળ મુજબ સંતાન ઉત્પન્ન કરવું, વર્ણસંકર પ્રજોત્પત્તિ કરવી, સંભોગ કરવો, પ્રણય કરવો; વિયાવું (પશુ), અધિક ગર્ભ હોવો; સગર્ભા થવું, ગાભણ થવું, ગર્ભ ધારણ કરવો, ગર્ભધારણકાલ હોવો, નવજાત શિશુને રાખવું.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects