વિલાપ

Head Word Concept Meaning
વિલાપ આલોક-10 અનુરાગ નામ: વિલાપ, આક્રંદ, કલ્પાંત, શોકગીત, રુદિત, ધ્રૂસકાં, ડૂસકાં, શોક, રડારડ, રુદન, રડારોળ, વિલાપિકા, મરશિયા, રાંજિયા, છાજિયા, સ્મશાનગીત, કરુણ પ્રશસ્તિ, સ્મશાનયાત્રા, અશ્રુબિન્દુ, શોકવસ્ત્રો, શોકપરિધાન, શોકનાં વસ્ત્રો, કાળાં શોકસંગીત, શોકમુદ્રા, ધોળાં વસ્ત્રો.

Other Results

Head Word Concept Meaning
વિલાપ આલોક-10 અનુરાગ વિશે: પ્રલાપક, શોકગીતકાર, શોકગ્રસ્ત, વિલાપી.
વિલાપ આલોક-10 અનુરાગ ક્રિયા: વિલાપ કરવો, શોક કરવો, મૃત્યુગીત ગાવું, છાજિયાં લેવાં, રાજિયા ગાવા, કૂટવું, છાતી કૂટવી, પ્રલાપ કરવો, રડારોળ કરવી, ઉંવાઉંવા કરવું, કણસવું.
વિલાપ આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: વિલાપપૂર્વક, શોકપૂર્વક.
વિલાપ આલોક-10 અનુરાગ ઉક્તિ: અપિ ગ્રાવા સેદિત્યધિ દલતિ વજસ્ય હ્દયમ્ (ઉત્તરરાય). ઓરો આવ અલ્યા પશલા, તારો ઓશલો કૂટું.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects