સંસ્કારસંપન્ન

Head Word Concept Meaning
સુધારો આલોક-23 સ્થિતિ વિશે. : સુધારેલું, પ્રગતિ સાધેલું, સુવિકસિત, અલંકૃત કરેલું, પરિવર્લિતા, કેળવેલું, સંસ્કારસંપન્ન, ચકચકિત કરેલું, ઓપ ચડાવેલું, સભ્યતા પામેલ, સંવર્ધક, સુધારક, સુધારાવાદી, પુનરાવર્તનશીલ, પુનરાવર્તનવાદી, ફેલિયન, કલ્પનાજગતવાદી, ઉદ્દામવાદી, ક્રાન્તિકારી; સુધારો થઈ શકે તેવું, સુધારાક્ષમ, સંવર્ધનક્ષમ.

Other Results

Head Word Concept Meaning
સુધારો આલોક-23 સ્થિતિ નામ : સુધારો, સુધારણા, ઉત્કર્ષ, આરોહણ, ઊર્ધ્વારોહણ, પુન:તાજગી, પુનરુત્થાન, પુનર્જીવન, સુપ્રજનનશાસ્ત્ર, કેળવણી, સંસ્કાર, વાવેતર, ખેડાણ, વિશુદ્ધીકરણ, મનની કેળવણી, બૌદ્ધિક ઉત્થાન, સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા; પુનરુત્થાન, યુગપલટો, ફેલિયનવાદ, અંતિમતાવાદ, ક્રાંન્તિ, બળવો.
સુધારો આલોક-23 સ્થિતિ ક્રિયા : સુધારવું, સુધરવું, સુધરી જવું, સ્થિતિ સારી કરવી, નૈતિક-માનસિક રીતે સુધરવું; ઓપ આપવો, તાજું કરવું, જીર્ણોદ્ધાર કરવો, સમારકામ કરવું, ક્ષતિપૂર્તિ કરવી.
સુધારો આલોક-23 સ્થિતિ ઉક્તિ : લાખો કીડી પર લાડવો મૂકીએ તો મરી જાય, ભૂકો કરી ભભરાવીએ તો સુખેથી ખાય. નવે નામે દિવાળી. અંત કદાચ નવા જીવનનો આરંભ બની શકે.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

મહા , વદ

ફેબ્રુઆરી , 2020

9

સોમવાર

17

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

Loading…


Other Alliances

GL Projects