| Head Word | Concept | Meaning |
| સુશોભન | આલોક-10 અનુરાગ | અલંકરણો- અલંકાર- ઘરેણાં: માળા, પુષ્પગુચ્છ, મુગટ, ભરતકામ, બટિક, ફેન્સી વર્ક, પીંછાંની શોભા, તોરણ, વાટિકા, પુષ્પમાળા, મોહનમાળા, લેઇસ-પટ્ટી, પુસ્તકમાં અલંકાર તરીકે મૂકેલું ચિત્ર, ભીંત પરની શોભા, ટેપેસ્ટ્રી, ચાદર (સુશોભિત), નાકની નથડી, અલંકૃત વસ્તુ. |
| Head Word | Concept | Meaning | સુશોભન | આલોક-10 અનુરાગ | નામ: સુશોભન, અલંકરણ, અલંકાર, શોભા, ફર્નિચર (ઉપસ્કર)ની શોભા, ગૃહસુશોભન, ભરતકામ, લોકભરત, રંગવિધાન, પુષ્પની ગોઠવણ, તોરણ, ઝાંઝરી, નૂપુરઝંકાર, શોભાની તકલાદી વસ્તુ રમકડાં. | સુશોભન | આલોક-10 અનુરાગ | અલંકૃતપણું, નવીન શોભા, અલંકારવૈભવ, સુવર્ણાલંકાર, ઍરિંગ, કર્ણફૂલ, માદળિયું, કાંડાનું આભૂષણ, નૂપુર, અલંકારમય રચના. | સુશોભન | આલોક-10 અનુરાગ | વિશે: આલંકારિક, અલંકારાત્મક, શણગાર સજેલ, ઠાઠમાઠ કરેલ, શોભા કરેલ, નાજુક, સુંદર, શોભાયુક્ત. | સુશોભન | આલોક-10 અનુરાગ | ક્રિયા: શણગારવું, અલંકારમય કરવું, સજાવટ કરવી, ભપકાદાર રંગો કરવા, રંગીન બનાવવું, ચમકદાર કરવું, પુષ્પમાળા બનાવવી, પુષ્પમય કરવું. | સુશોભન | આલોક-10 અનુરાગ | સ્થાપત્ય અલંકરણો: માળા, છત, મણકા, કમાન, છત નીચેની કાંગરી, સુશોભિત ગોળાકાર ચણતર, કંકણાકૃતિ, ઝૂલ, ગોળ આકૃતિ, કિનારી, કમળનું મધ્યબિંદુ, પત્ર, પાંદડી, ફૂલ, સુશોભિત પટ્ટી, લોલક, વાંસળી, ચક્ર, વલય. | સુશોભન | આલોક-10 અનુરાગ | ઉક્તિ: અલંકાર એનાથી શોભે છે કે એ અલંકારથી શોભે છેજ્ સૌંદર્ય મધુર આકૃતિમાં છે, અલંકારોમાં નથી. શામળો ઘરેણું મારે સાચું રે. (મીરાં) |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.