Head Word | Concept | Meaning |
રંગવૈવિધ્ય | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | નામ : રંગવૈવિધ્ય, ભાતીગળ, બહુરંગ, રંગવૈવિધ્ય, રંગબહાર, ચિત્રવિચિત્ર રંગ, બહુરંગિત્વ, રંગીભંગીપણું, મેઘધનુષના રંગો (વિવિધ), સપ્તરંગીપણું, રંગલીલા, મોતીના જેવા છાંટા, વિવિધ ભાવ, ટપકાં, ટીલાં, ટીલડી, ટચાક-ટીલડી, બુટ્ટા, બુટ્ટી. |
Head Word | Concept | Meaning | રંગવૈવિધ્ય | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ચોકડી-ભાત, કામળાની ભાત, ચાકળો, લોકભરત, ચંદરવો, રચના-આકૃતિ, જડાવકામ, લાદી, શતરંજી, જાજમ, શેતરંજી, ટીલાંટપકાં, ચટાપટા, ભિન્ન ભિન્ન રંગના પટ્ટા, પટ્ટો, જુદા જુદા રંગનાં નિશાન. | રંગવૈવિધ્ય | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વર્ણપટ, મેઘધનુષ, કીકી, દીપડો, ચિત્તો, કાકીંડો, જેગ્વર (અમેરિકાનું ટપકાવાળું બિલાડી જેવું પ્રાણી), ઝીબ્રા (ખચ્ચર), મયૂર (મોર), પતંગિયું. | રંગવૈવિધ્ય | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિશે. : બહુરંગી, સપ્તરંગી, ચિત્રવિચિત્ર, ટપકાંવાળું, બહુવર્ણું, વિવિધવર્ણું, ભાતીગળ, ચિત્રવિચિત્ર રંગોવાળું, રંગીન, દ્રિરંગી, ત્રિરંગી, ચતુરંગી, પચરંગી, કાકીંડા જેવું. | રંગવૈવિધ્ય | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | વિવિધ ભાતવાળું, ચિત્રવિચિત્ર ભાતવાળું, કેલિકો, ટીપકાંવાળું, ટપકાંવાળું, ટીપકેદાર, થાગડથીગડ, ચંદરવા જેવું, પટાવાળું, કાબરચીતરું. | રંગવૈવિધ્ય | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ક્રિયા : વિવિધ રંગ કરવા, બહુરંગી થવું, ચટાપટા કરવા, છૂંદણાં કરવાં, આરસના રંગ હોવા, સપ્તરંગી હોવું. | રંગવૈવિધ્ય | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | ઉક્તિ : સંસારમાં ભાતભાતના રંગ. | રંગવૈવિધ્ય | આલોક-04, ભૌતિકવિજ્ઞાન | રંગ એક જુઓ ને બીજો ભૂલો. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.