Crossword
  • Play More
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

ઊભી ચાવી

  • ( 1 ) અરીસો, ચાટલું [2]
  • ( 2 ) રડતું, રોતલ [4]
  • ( 3 ) બગલો [2]
  • ( 4 ) દુકાન [3]
  • ( 6 ) ગામની બહાર આવેલી ખુલ્લી જમીન [3]
  • ( 9 ) યુદ્ધ માટે કોઈને આહ્વાન આપવું [5]
  • ( 10 ) કપિ [3]
  • ( 12 ) ખારાશવાળું તત્ત્વ [2]
  • ( 13 ) કથન, ઉક્તિ, બોલ [3]
  • ( 15 ) પરિષદ [2]
  • ( 17 ) ચામડીની નીચેનો અને હાડકાની ઉપરનો લોંદા જેવો પદાર્થ [2]
  • ( 18 ) અર્ક, સત્ત્વ [2]

આડી ચાવી

  • ( 1 ) હેતુ, ઉદ્દેશ [3]
  • ( 3 ) અંદરનું વિરોધી [3]
  • ( 5 ) જિદ્દ, હઠ [2]
  • ( 6 ) પુખ્ત ઉંમરનું [3]
  • ( 7 ) સહાય [3]
  • ( 8 ) શરીર [2]
  • ( 10 ) એક જાતનું ઝાડ [2]
  • ( 11 ) રક્ષણ [2]
  • ( 14 ) આનંદ [3]
  • ( 16 ) રોમાંચ કરે એવું [4]
  • ( 19 ) વજન [2]
  • ( 20 ) ઉશ્કેરણી [4]