તા. 26 નવેમ્બરને ભારતમાં ‘કાયદા દિવસ’ તરીકે અને 2015થી તેને ‘સંવિધાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. મોટાભાગના રાજનેતાઓ, બાબુઓ કે કર્મચારીઓ કે થોડા નીચેની અદાલતના નામદાર ન્યાયાધીશો અને વકીલો બંધારણના શબ્દાર્થ અને ભાવાર્થ સમજવાને બદલે મનઘડંંત અર્થ કરી રહ્યા છે.
લેખક શ્રી જગદીશ પટેલે નેહામાં એક રમ્ય કથા આલેખી. ભારતીય સંસ્કૃતિને પેલા પ્રતીકમાં પરોવીને નવલકથા દ્વારા એક પોતાનો આગવો અવાજ (ગુજરાતી-અમેરિકી) અભિવ્યક્ત કરશે તેવી આશા એમની આ બીજી કૃતિ આપી જાય છે. ‘નેહા’માં નિરૂપાએલી વાર્તા ગતિશીલ અને વાચકને જકડી રાખે તેવી છે. તે વાર્તાનાં સંવેદ્યબિંદુઓ વાચક પોતાની અનુભૂતિની આંખે અનુભવશે જ, અહીં તેનું વિવેચન કરવાનો […]
સાપને ઓળખવાની રીત, સર્પદંશના ચિન્હો, લક્ષણો, પ્રાથમિક સારવાર, તબીબી સારવાર, સર્પદંશને કેવી રીતે અટકાવવું અને સ્વરક્ષણ કરવું તેમ જ સર્પદંશની સારવાર અંગે સાચી અને વૈજ્ઞાનિક માહિતી સચિત્ર આ ઈબુકમાં આપવામાં આવેલી છે. લોકોમાં સાપ અંગે પ્રચલિત અન્ધશ્રદ્ધા અને ખોટી માન્યતા નાબૂદ કરવા માટે આ રૂપકડી ઈ.બુક દરેક ગુજરાતીને ઉપયોગી થાય તે માટે તૈયાર કરેલ ઈ.બુક ‘સર્પદંશ’
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વિખ્યાત સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશીના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. વિશ્વકોશ એ એમની પ્રિય અને માનીતી સંસ્થા બની રહી હતી. તેઓએ એમના સસરા અને વિખ્યાત વિવેચક, સંશોધક તથા “મેના ગુજરી’ નાટકના સર્જક શ્રી રસિકલાલ પરીખની
પર્વાધિરાજ પર્યુષણનો મર્મ, તપનો મહિમા, નવકાર મંત્રનાં રહસ્યો, કલ્પસૂત્રની ગહનતા, ક્રાંતિના ધર્મનો આપેલો પ્રભુ મહાવીરનો સંદેશ, ગુરુ ગૌતમ સ્વામીની મહત્તા, સ્વાધ્યાય તપ તેમજ ક્ષમાપના જેવા જુદાં જુદાં વિષયો પર મૂળ ગ્રંથોને અનુલક્ષીને વક્તવ્ય આપશે
આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ ? શું તમે આ શબ્દ સાંભળ્યો છે ?
શું તમે આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ કેવી રીતે કામ કરે છે તે જાણો છો ?
ગુજરાત વિશ્વકોશ ટસ્ટ આયોજિત પ્રિ. આર. એલ. સંઘવી અને શ્રીમતી મંજુલા આર. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા હેઠળ તમે ‘મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગની ટેક્નોલોજીથી સર્જાનારી આવતીકાલ’ વિશે જાણવા ઉત્સુક હોવ તો તા. 11 મે 2022ને બુધવારના રોજ સાંજે 5.30 વાગે ગુજરાત વિશ્વકોશ ભવન પર હાજર રહેશો.