| No | Name | Owner | Description |
|---|---|---|---|
| 1 | નયા માર્ગ | ઈન્દુકુમાર જાની | વંચિતો દલિતોના પ્રશ્નોને પ્રગટાવતું પાક્ષિક |
| 2 | વિશ્વવિહાર | વિશ્વકોશ ટ્રસ્ટ | વિશ્વની ગતિવિધિ આલેખતું સામાયિક |
| 3 | વિવેકપંથી | હર્ષા બાડકર | રૅશનલીઝમ પરનું માસિક |
| 4 | કેસૂડાં | કિશોરભાઈ રાવળ | કલા, કવિતા, વાર્તા, લેખ, વાનગી, અને સાહિત્યની સરવાણી વહેવડાવતું ઈનટરનેટ પરનું દ્વિમાસિક મેગેઝીન. લોકપ્રિય કવિઓ તેમજ પ્રખ્યાત સાહિત્યકારોની સુંદર રચનાઓ. ( યુનીકોડમાં નથી) |
| 5 | શિવામ્બુ | જગદીશ શાહ | શિવામ્બુ ચિકિત્સા |
| 6 | નિસ્યંદન | યોગેશ વૈદ્ય | રુચિઘડતરને વરેલું ગુજરાતી કવિતાનું ઈ-સામયિક. |
| 7 | માનવતા | બિપિન શ્રોફ | વૈચારિક ક્રાંતિ દ્વારા માનવીય ગૌરવને વરેલું માસિક |
| 8 | સલામતી | જગદીશ પટેલ | વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના પ્રશ્નોની ચર્ચા કરતી કામદારોનું માસિક |
| 9 | પરબ | યોગેશ જોશી | ગુજરાતી સાહિત્ય પરિષદ’, અમદાવાદનું સાહિત્યિક માસિક |
| 10 | સદ્ભાવના સાધના | કિશન ગોરડિયા | ગાંધી અને સર્વોદયવિચારને પ્રસારતું માસિક |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.