Home » GL Community » Others
સાંજ પડે ને માં તારો પાલવ યાદ આવે,આ મોટપ ની મજા પણ આજે મને ફિક્કી લાગે.બસ આજે મને મારુ બાળપણ યાદ આવે,દુખી થાતા જ્યારે ત્યારે માં તારો પાલવ યાદ આવે.આજે ભલે મોટા થયા અમે પણ માં તુ યાદ આવે.બાળપણ ના દુ:ખ મા તો માં ના પાલવ માં રોતા,દુ:ખ તો આજે પણ છે પણ કેમ એને […]
કોઈકે મને પૂછ્યું કે કેવી હોય છે માં?જવાબ માં મેં કહ્યું કે એવી હોય છે માં, જે આપણે દુનિયા દેખાડે છે,ભૂખી રહી છે પોતે ને આપણે જમાડે છે,ઠંડી સહન કરીને આપણે આચળ ઓઢાડે છે,કંઈક વાગી જાય તો આપણી સાથે રડે છે જે ………..એવી હોય છે માં બોલતા આપણે શીખવે છે,ચાલતા આપણે શીખવે છે,લખતા આપણે શીખવાડે […]
આમ તો આપણા માટે બની ગયેલો વર્ષો જૂનો એક રિવાજ.પણ આ રિવાજ પૂરો કરતા કરતા આપણી સામે એવા કેટલાય રિવાજ આવે જે આપણી આસપાસ થી ભૂસાઈ ગયા છે. જો ને આજે માળિયું સાફ કર્યું.એ પણ રસોડા નું.ને હાથ માં આવ્યું ડોલચું અને નાના નાના થરમોસ , ટિફિન.જેમાં ઘરના , પાડોશી ના કે સગા સંબંધીઓ માં […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
’લીલી-પીળી દડી, રસે ભરી’ (લીંબુ) ’કાળો છે ઉંદર ને લીલી છે પૂંછ, ન આવડે તો તારા બાપાને પૂછ.’ (રીંગણાં) ’કાનોમાતર રહે આઘા, રોજ ખાઓ તો રહો તાજા.’ (સફરજન) ’લીલા મહેલમાં ઓરડા ધોળા, અંદર પૂર્યા ચોર કાળા.’ (સીતાફળ) ’મા ધોળી ને બચ્ચાં કાળા, તોયે સૌને બચ્ચાં વ્હાલાં.’ (એલચી)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.