‘બુદ્ધના સમકાલીન’ એવા શીર્ષક હેઠળ આ છઠ્ઠા ખંડમાં બુદ્ધના સમયમાં જે રાજાઓ અને અન્ય લોકો હતા જે ધમ્મના અનુયાયી થયા. તેમનો અને બુદ્ધ વચ્ચે થયેલો સત્સંગ વીશે જાણકારી મળે છે.
દુનિયાનો એક માત્ર ‘ભીખ્ખુસંઘ’ કેવી રીતે એકસૂત્રતાને તાંતણે બંધાઈને કાળના પ્રવાહમાં અડીખમ ઊભો છે તેની અત્યંત સરળ શૈલીમાં તથાગત બુદ્ધે કરેલી દેશના સમાવતો મૂલ્યવાન ગ્રંથ એટલે બુદ્ધ અને તેનો ધમ્મ.
ડૉ. ભીમરાવ આંબેડકર લિખિત માનવતાના દસ્તાવેજસમા ‘બુદ્ધ અને તેમનો ધમ્મ’ ગ્રંથનો ‘ઇ.ધમ્મગ્રંથ-4’માં બુદ્ધના ઉપદેશનું સૌથી મૂલ્યવાન વૈચારિક ધન સંગોપાયેલું છે તેનું આચમન કરીને ધમ્મના માર્ગે આગળ વધવા સૌને પ્રેરણા મળશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો (festival) સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી જોવા મળે છે અને તે કારણે તહેવારનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. For example, હાલમાં જ પ્રકાશનો તહેવાર દિવાળી(diwali)ની ઉજવણી થઈ. પરંતુ અષાઢ મહિનામાં આવતી દેવપોઢી અગિયારસથી લઈને કારતિક સુદ અગિયારસના રોજ આવતી દેવ ઊઠી અગિયારસ વચ્ચે મોટેભાગે યજ્ઞોપવીત સંસ્કાર, લગ્ન, દીક્ષાગ્રહણ, યજ્ઞ, ગૃહપ્રવેશ જેવા […]
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]