No | Name | Owner | Description |
---|---|---|---|
1 | ‘ડી’નું જગત | ધર્મેશ પટેલ | એનીસ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ. |
2 | kidneyinગુજરાતી.com | ડૉ. સંજય પંડ્યા | કિડની વિશેની સંપૂર્ણ જાણકારી |
3 | NET-ગુર્જરી | જુગલકિશોર | ભાષા–સાહિત્ય અંગે લેખો, ચર્ચાઓ, સમજુતી–શીક્ષણ |
4 | અક્ષર અને અવાજ – એકસાથે | અખિલ સુતરીઆ | કોમ્પ્યુટર અંગેની માહિતીનો સંગ્રહ |
5 | અંતરના ઉંડાણમાંથી | અખિલ સુતરીઆ | ‘દિલની વાત, દિમાગથી’ |
6 | અંતરની વાણી | સુરેશ જાની | આધ્યાત્મિક વાતો અને રચનાઓ |
7 | અધ્યારૂનું જગત | જીગ્નેશ અધ્યારુ | સ્વરચિત કાવ્યો, લેખો તેમજ વાંચન વૈવિધ્ય ધરાવતો ગુજરાતી બ્લોગ |
8 | અનરાધાર | મેહુલ શાહ | પોતાની રચનાઓનો અંગત બ્લોગ. |
9 | અનામિકા | હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ | પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ. |
10 | અનુપમા | હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ | સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.