No | Name | Owner | Description |
---|---|---|---|
11 | સંચયન | એકત્ર ફાઉન્ડેશન | સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક |
12 | બાલસૃષ્ટિ | ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ | બાળકોને જીવનઘડતરમાટે વિકાસ સામગ્રી પૂરું પાડતું મેગેઝિન |
13 | બાળ વિશ્વવિદ્યાલય | Children's University | સંશોધન, શિક્ષણ, પ્રશિક્ષણ અને વિસ્તરણ સેવાઓ |
14 | ચિત્રલેખા | વજુ કોટક | ગુજરાતી ભાષાનું લોકપ્રિય સાપ્તાહિક |
15 | નવનીત સમર્પણ | કનૈયાલાલ મુનશી | જીવન, સાહિત્ય અને સંસ્કારનું સામયિક |
16 | કસ્તૂરી | રમણભાઈ જરીવાલા | રસપ્રદ સાહિત્ય પીરસતું સામયિક |
17 | અભિયાન | સમભાવ મીડિયા ગ્રુપ | લોકોની લાગણીનું પ્રતિબિંબ પાડતું મેગેઝિન |
18 | કવિતા | જન્મભૂમિ પ્રકાશન | મુંબઇથી પ્રકાશિત થતું સૌરાષ્ટ્ર ટ્રસ્ટનું કવિતા |
19 | ગુજરાત દર્પણ | ગુજરાત દર્પણ | અમેરિકાના ત્રણ શહેરોમાંથી પ્રકાશિત થતું પ્રથમ ગુજરાતી ઓનલાઇન માસિક મેગેઝિન |
20 | સાધના | સાધના ટીમ | સાધના મેગેઝીન દ્વારા સંચાલિત |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં