GK Quiz
Play More
સોલંકીવંશનો પ્રથમ રાજકર્તા કોણ હતો?
ભીમદેવ સોલંકી
યોગરાજ સોલંકી
હેમરાજ સોલંકી
મૂળરાજ સોલંકી
તેલ અને કુદરતી વાયુપંચ માટે કયા સંક્ષેપાક્ષરો પ્રયોજાય છે?
O.N.A.C
O.N.G.C.
O.N.E.P.
O.I.G.P.
સમુદ્રતટે નદીના મુખ આગળ તેની શાખાઓ વડે બનેલા કાંપના વિસ્તારને શું કહે છે?
રણદ્વીપ (ઓએસીસ)
મુખત્રિકોણ (ડેલ્ટા)
ખંડીય છાજલી
કાંપભૂમિ (ફર્ટાઇલ લૅન્ડ)
વિખ્યાત સહસ્ત્રલિંગ તળાવના અવશેષો હાલના કયા નગર નજીક આવેલા છે?
પ્રભાસપાટણ
વડનગર
(અણહિલપુર) પાટણ
જૂનાગઢ
નોબેલ પારિતોષિકો કેટલા વિષય માટે આપવામાં આવે છે?
ચાર
પાંચ
છ
સાત
Previous
Next
Submit
Your Score /5
Your Answer
Correct Answer