પું○
પરણામી પંથ, ખીજડા પંથ, (શ્રીકૃષ્ણના મુગટની સેવા પૂજા કરતો, જામનગરમાં મુખ્ય ગાદી ધરાવતો, પ્રાણનાથ સ્વામી એ વિકસાવેલો એક વૈષ્ણવ માર્ગ) (સંજ્ઞા.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.