પું○
ભારતીય આર્ય વર્ણમાલાનો દંત્યૌષ્ઠ્ય અસ્પર્શ ઘોષ અલ્પપ્રમાણ વ્યંજન. સં.ના उમાંથી વિકસેલો અર્ધ સ્વર કે અંત:સ્થ ગુ.માં શુદ્ધ સંસ્કૃત અને યુરોપીય પ્રકારનો પણ ઉચ્ચરિત થાય છે. એનો ભેદ સ્પષ્ટ નથી. વિશેષમાં છેક વૈદિક કાલથી ‘લઘુપ્રયત્નતર’ ઉચ્ચારણ પણ છે ગુ.માં ‘લાડવો’, ‘જાઓ (=જાવ)’, ‘થાઓ (=થાવ)’ જેવામાં એ સ્પષ્ટ છે
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.