વેશ્યાગમન

Head Word Concept Meaning
મનોરંજન આલોક-10 અનુરાગ ક્રિયા: મનોરંજન કરવું, હસાવવું, જલસો યોજવો-કરવો, મહેફિલ યોજવી, કાલનિર્ગમન કરવું, આનંદમય પરિભ્રમણ કરવું, રખડવું, વેશ્યાગમન કરવું.

Other Results

Head Word Concept Meaning
મનોરંજન આલોક-10 અનુરાગ નામ: મનોરંજન, મનરંજન, જલસો, મહેફિલ, આનંદપ્રમોદ, આનંદ, આરામ, રમતગમત, વિનોદ, રમૂજ, ઉપરંગ, મોજમજાહ, આનંદપર્યટન, ઓચ્છવ, સમૈયો, 'કાર્નિબિલ', મેળો, રંગમેળો, સ્નેહમિલન, પાર્ટી, ભોજન-સમારંભ, મહાભોજન, જંબૂરી.
મનોરંજન આલોક-10 અનુરાગ અંગકસરતના પ્રયોગો, વ્યાયામશાળા, તરવાની રમત, સ્નાન, રુગ્બી, ફૂટબૉલ, બજાણિયાના ખેલ, નટના ખેલ, ઑલિમ્પિક રમત, જલક્રીડા, રમતનું મેદાન, વ્યાયામનું મેદાન, સ્ટેડિયમ, રેઇસકોર્સ, શરતનું મેદાન.
મનોરંજન આલોક-10 અનુરાગ મનોરંજન ઉદ્યોગ, ખેલ-તમાશાનો ધંધો, જુગારખાનું, કૅસિનો, નૃત્યખંડ, નાઇટક્લબ, કાફે, મયખાના, સુરાલય, કેબરેટ, 'હેગિંગ ગાર્ડન', ફજેત-ફાળકો, ચકડોળ, હીંડોળો, હીંચકો, ગંજીફાનાં પાનાં, રમકડાં, ઢીંગલી, કઠપૂતળી, ઢીગલી-ઘર, નૃત્યખંડ, શેતરંજ.
મનોરંજન આલોક-10 અનુરાગ ખેલાડી, સ્પર્ધક, માર્શલ, મલ્લ, કુસ્તીબાજ, દડા ફેંકનાર, ક્રિકેટર, બેઇઝબૉલર, બાણાવલિ, ધનુર્વિદ, દોડવીર, બજાણિયા, નટ, હવાઇ ખેલાડી, સરકસના ખેલાડી.
મનોરંજન આલોક-10 અનુરાગ વિશે: મનોરંજન પામેલ, આનંદિત, ઉત્સવરસિક, ખેલૈયા, ઘેરૈયા.
મનોરંજન આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: આનંદપૂર્વક.
મનોરંજન આલોક-10 અનુરાગ ગંજીફાની રમતો: સતિયો, ઊંધિયો, રશિયન બૅન્ક, એકત્રીસ, એકવીસ, જોડી, નેપોલિયન, રમી, ચાર ભેરુની બાજી, બેંકર, બિઝિક, બ્લફ, બ્રિજ, બે-ત્રણ-પાંચ, કેસિનો, જુગાર સાથેની પાનાંની રમત, દેડકો, બકરી, લૉટરી.
મનોરંજન આલોક-10 અનુરાગ રમતગમતના ખેલ: બેડમિંટન, બોલ, ગેંદ, ધનુર્વિદ્યા, બેઇઝ બૉલ, બાસ્કેટ બૉલ, શટલકૉક, કોર્ટ ટેનિસ, ક્રિકેટ, ભાલાફેંક, માછલી પકડવી, ફૂટબૉલ, આંધળો પોટો, કુસ્તી, શેતરંજ, આરોહણ, ભૂત, હવામાં હિલોળવું, ગોલ્ફ, સંતાકૂકડી, હાઇકિંગ-કરવું, હોડી, શિકાર, લોન ટેનિસ, દેડકાનો કૂદકો, આરસ, મોટર સાઇકલ ફેરવવી, પિંગ-પોંગ, પોલો, પર્વતારોહણ, પોસ્ટ ઑફિસ, રેકેટ, પિરામિડ, ઘોડેસવારી, રુગ્બી, નૌકાવિહાર, ગોળીબાર, સ્કેટિંગ-બરફ પર ચાલવું, ટેબલટેનિસ, વૉટર-પોલો, મલ્લકુસ્તી, વોલીબૉલ, રસ્સી-ખેંચ ('ટગ ઑફ વૉર')
મનોરંજન આલોક-10 અનુરાગ ઉક્તિ: ખાવું પીવું અને આનંદ કરવો. ખાવું, પીવું અને ખેરસલ્લા. માણસ એ રમતપ્રિય પ્રાણી છે.
ચારિત્ર્યની અશુદ્ધિ આલોક-13, નીતિ ચારિત્ર્યની અશુદ્ધિ, અપવિત્રતા, અકૌમાર્ય, દુરાચાર, અપાતિવ્રાત્ય, અસતીત્વ, અશ્લીલતા, અસંયમ, દારુડિયાપણું, વિલાસિતા, વંઠેલાપણું, લંપટતા, વિષયાસક્તિ, કામવાસના, વાસનાશીલતા, કામીપણું, કામોદ્ગીપકતા, રંડીબાજી, વાસના, જાતીય વાસના, રખડુંપણું, નૈતિક શિથિલતા.
ચારિત્ર્યની અશુદ્ધિ આલોક-13, નીતિ ગેરકાયદેસર સંભોગ, વ્યભિચારપરસ્તી કે પરપુરુષ સાથે સંભોગ, કાયદાની દ્રષ્ટિએ ગુનામાં આવતો સંભોગ, પરસ્ત્રીપુરુષનો દેહસંબંધ, કુંવારી સાથે પરિણીત પુરુષનો દેહસંબંધ, સ્વચ્છંદી પ્રેમ, નજીકના સાથે સંભોગ, રખાતપણું, રખાત સાથે સંબંધ, દેહસંબંધ, કુંવારી સાથે પરિણીત પુરુષનો દેહસંબંધ, સ્વચ્છંદી ક્રમ, નજીકના સગા સાથે સંભોગ.
ચારિત્ર્યની અશુદ્ધિ આલોક-13, નીતિ વિલાસી, અગમ્યાગદમન સ્ત્રીપાછળ પડનાર, આખલો, કાછડીછૂટો, દુરાચારી, સ્વચ્છંદી, લંપટ, વિષમાસક્ત, વેશ્યાગામી, વ્યભિચારિણી, લંપટ સ્ત્રી.
ચારિત્ર્યની અશુદ્ધિ આલોક-13, નીતિ વેશ્યા, રંડી, રખાત,છિનાળ, ગંદી સ્ત્રી, શિથિલ ચારિત્ર્યની સ્ત્રી, કુલટા, વારાંગના, કમનસીબ સ્ત્રી, લોહીનો વેપાર કરનાર સ્ત્રી, પતિતા, અવળે માર્ગે ગયેલી સ્ત્રી, બજારુ સ્ત્રી, મિસીજ વોરન કુર્બોડો સ્વતિશ્મા-મેનકા, ઉર્વશી, ભાડૂતી સ્ત્રી, નખરાળી સ્ત્રી, અર્ધવેશ્યા, પૈસાદાર પ્રેમીઓ પાસેથી ધન મેળવતી સ્ત્રી (સમાજના આદરપાત્ર વર્ગના છેવાડે રહેલી), સાહસિક સ્ત્રી, હિટેરા (ગ્રીકવારાંગના) એસ્પેશિયા (ગ્રીકવારાંગના), આમ્રપાલી, દેવદાસી, નવવધુ (ગણરાજ્યમાં) ડેલિવાટર્ગઇશા (જાપાન) (ઉપપત્ની), રક્ષિત સ્ત્રી, જારિણી જારકર્મ કરનારી આધ્યાત્મિક પત્ની, આધ્યાત્મિક પત્ની, અધ્યાત્મસંબંધ રાખનારી સ્ત્રી, કુટ્ટિની, કૂટણી.
ચારિત્ર્યની અશુદ્ધિ આલોક-13, નીતિ વેશ્યાગીરી, વેશ્યાચાર, વેશ્યાગારુ, રંડીબાજી,છિનાળું, વારાંગના-વૃત્તિ, વેશ્યાવૃત્તિ, ગણિકાવૃત્તિ, ગણિકા, રામજની, રામજણી, વેશ્યાવાડો,છિનાળવાડો,છિનાળનું ઘર, વારાંગનાગૃહ, ભડવો, કૂટણો, ભાડ પર જીવનાર, સ્ત્રીઓ મેળવી આપીને નિશ્ચિત રકમ પડાવનાર, વેશ્યાના ધંધામાં સોદાગીરી કરનાર પુરુષ, સ્ત્રી મેળવી પૈસા લઈને નૃત્યુમાં સાથ આપનાર પુરુષ ('ગિગોલોરે'), વેશ્યાનો દલાલ, લોહીનો વેપાર.
ચારિત્ર્યની અશુદ્ધિ આલોક-13, નીતિ વિશે. : અશુદ્ધ, દુરાચારી, પતિત, વિકૃત, બગડેલી, અશ્લીલ, સ્વૈરિણી, સ્વેચ્છાચારી, કૌમાર્યલુપ્તા, વ્યસનમાં ચકચૂર, વિલાસમાં ચકચૂર, લંપટ, હાથથી ગયેલ, વેશ્યાગામી, શિથિલ ચારિત્ર્યવાળી, શિથિલ જાતિવાળી, સહેલાઈથી મુક્ત પ્રણય કરનાર, પ્રણયમાં સ્વૈરાચારી, ગેરકાયદેસર જાતીય સંબંધ રાખનાર, નજીકના સગામાં જાતીય સંબંધ ધરાવનાર, વેશ્યાગીરી કરનાર, રખાત તરીકે રહેનારી.
ચારિત્ર્યની અશુદ્ધિ આલોક-13, નીતિ ક્રિયા : વેશ્યાગમન કરવું, લંપટતા હોવી, વ્યભિચાર કરવો, રખાત રાખવી, સંભોગ કરવો, અશ્લીલ સંબંધ રાખવો, કુવાસના પ્રાપ્ત કરવામાં મદદ કરવી, ભડવાઈ કરવી, પતિતાના પતિ હોવું, કુકર્મને ઉત્તેજન આપવું, વ્યભિચારિણી સ્ત્રીના પતિ હોવું.
ચારિત્ર્યની અશુદ્ધિ આલોક-13, નીતિ ઉક્તિ : વેશ્યાની અધરણ નહિ, શુતીમ અન્વેતિ શ્વા! રાંડ નાતરે જાય ને ધણી વળાવવા જાય.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શુક્રવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects