અંગભંગ

Head Word Concept Meaning
વિકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના કુરૂપતા, અપરચના, રાક્ષસીપણું, રાક્ષસી અપરચનાનો અભ્યાસ, વિચિત્રતા, કુદરતની વિચિત્રતા, અંગભંગ, અંગવિચ્છેદન, ખૂંધવાળી વ્યક્તિ, વિકલાંગ વ્યક્તિ, …લાફિંગ મૅનÚ (સદા હસતો માણસ- એવા હોઠવાળો, ફાટવાળું તાળવું).

Other Results

Head Word Concept Meaning
વિકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના નામ: વિકૃતિ, વિકાર, અર્થનો અનર્થ, વિરૂપતા, મરોડ, ગાંઠ, વક્રતા, વિપર્યાસ, કુરૂપતા, મિથ્યાવર્ણન, વાંકાપણું, વિપર્યાસ.
વિકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના વાંકુચૂંકું મોં, મોંનો ચાળો, વાંકું થયેલું મોં, કટાણું, મોં ચકાવવું એ, મોં મચકોડવું, ઘુરકિયું, બડબડાટ.
વિકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના વિશે: વિકારી, મરડાયેલ, એકાંતિક, વિચલાયમાન, અસમપ્રમાણ, વિકૃત, ઊંધું સમજાવેલ, ઊંધુંચત્તું સમજાવેલ, ખોટી રીતે ઉદ્ધત કરેલ, પૂર્વગ્રહસ્ન, ખૂંધવાળાં, રાક્ષસી, વાંકી કેડવાળાં.
વિકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ક્રિયા: વિફળ કરવું, બગાડવું, મોં વાંકું કરવું, કેડથી નમેલી (ડોશી), સવળો માર્ગ કાઢવો, ડાઘ લગાવી બગાડવું, મોં મચકોડવું, મોં મરડવું, મોં કટાણું કરવું.
વિકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ઉક્તિ: વાતનું વતેસર થવું, અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે (ઊંટ માટે) બુંદસે બીગડી હોજસે સુધરે નહીં.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શનિવાર

27

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects