स्त्री.
ત્રણથી છ ફૂટ ઊંચો ઊગતો ઘણી શાખાવાળો મરડાશીંગીનો છોડ. શ્રાવણ માસમાં આવતાં તેનાં રાતાં ફૂલ પાછળથી ફિક્કાં આસમાની થાય છે. શિયાળામાં પાકતાં તેનાં ફળ સ્ક્રૂની માફક આંટી વળેલાં હોય છે. આ વનસ્પતિ ઝાડો રોકનારી, પૌષ્ટિક અને તાવ મટાડે એમ મનાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.