Dictionary

કંકણગ્રહણ

અર્થ
સૂર્યના સંપૂર્ણ ખગ્રાસ ગ્રહણ વખતે ચંદ્ર બરોબર સમાઈ જતાં સૂર્યની બાકીની કિનારી પ્રકાશિત રહે એવા પ્રકારનું ગ્રહણ, કંકણાકૃતિ ગ્રહણ