Dictionary

કંગલાઇ

અર્થ
એક જાતનું ફૂલ. તેને પાંચ પાંખડી હોય છે અને દરેક પાંખડી ચાર આંગળ લાંબી થાય છે. દરેક ડાળે માત્ર અકેક ફૂલ બેસે છે.