Dictionary

કંટકાર્યાવલેહ

અર્થ
ભોરિંગડીની બનાવટનું ચાટણ. આ દવા ઉધરસ, પીનસ, શ્વાસ ઉપર અપાય છે.