न.
[ સં. ]
વિષ્ણુ ભગવાનના દશમા અવતાર કલ્કિએ મ્લેચ્છરાજનો નાશ કર્યા પછી પોતાને અનુક્રમે અયોધ્યા અને હસ્તિનાપુરનાં રાજ્ય મળે એ માટે સૂર્યવંશી રાજા મરુ અને ચંદ્રવંશી રાજા દેવાપિએ જે સ્થળમાં તપ કર્યુ હતું તે પ્રાચીન ગામ. મહાભારત પ્રમાણે તે હિમાલયના પ્રદેશમાં આવેલું હતું અને એ સ્થળે અપ્સરા ઉર્વશી પુરુરવા સાથે કેટલોક કાળ રહી હતી. ગઢવાલમાં આવેલા બદરિનાથની પાસે અલકનંદાને મળતી સરસ્વતીના મૂળ પાસે આ સ્થળ આવેલું છે એમ મનાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.